ભારતીય રેલવે હવે એન્જિનના માધ્યમથી કરશે કમાણી, આ છે નવો પ્લાન

ભારતીય રેલવે નુકસાનમાં ચાલી રહી છે અને તેની ભરપાઈ કરવા માટે હવે નવા કીમિયાઓ અપનાવી રહી છે. એક ખાનગી વેબસાઈટના અહેવાલ મુજબ હવે ભારતીય રેલવે પોતાના એન્જિન દ્વારા કમાણી કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   રાજકોટમાં ધોળા દિવસે યુવકની છરીના ઘા મારીને હત્યા, CCTVમાં થઈ ઘટના કેદ

ભારતમાં ટ્રેનનું મોટું નેટવર્ક છે અને કરોડો લોકો તેમાં સફર કરે છે. રેલવે સ્ટેશન પર તો જાહેરાત દ્વારા વિભાગને આવક મળી રહી છે પણ હવે એન્જિન પર પણ જાહેરાત લગાવવામાં આવશે. ભારતના ઘણાંબધાં શહેરોમાં ટ્રેનોમાં એન્જિન પર જાહેરાત લગાવવામાં આવતી નથી. આમ રેલવે વિભાગ શરુઆતમાં આ એન્જિન પર જાહેરાત લગાવવાની મંજૂરી આપશે અને તેમાંથી કમાણી કરશે.

READ  કોર્ટે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ટ આંતકી હાફિઝ સઈદને દોષી ઠેરવ્યો, પાકિસ્તાનના ગુજરાતમાં શિફ્ટ કરવામાં આવ્યો કેસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતમાં ટ્રેનના ડબ્બા પર જાહેરાત લગાવવામાં આવી રહી છે. એક અહેવાલ મુજબ અદાણી અને અન્ય સંસ્થાનોને આ જાહેરાત લગાવવાની પરમિશન આપવામાં આવી છે. આ જાહેરાત દ્વારા રેલવે વિભાગ સારી એવી આવક રળી લેશે. ભારતમાં ટ્રેનની વાત કરીએ તો દરરોજ 65 હજાર કીમી ચાલે છે અને 2.3 કરોડ લોકો તેમાં મુસાફરી કરે છે. હાલમાં જાહેરાતના આધારે રેલવે 5 ટકા પણ કમાણી કરી શકતી નથી.

READ  જૂનાગઢ મગફળી કૌભાંડનો મુદ્દો! મગફળીમાં ગોલમાલ થયાની કરવામાં આવી કબૂલાત

 

[yop_poll id=”1″]

 

 

Oops, something went wrong.
FB Comments