કવાટર્સની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી ન કરાતાં રેલવે કર્મચારીઓએ કર્યો વિરોધ, જુઓ VIDEO

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર રેલવેના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. રેલવેના ખાનગીકરણના વિવાદ બાદ નવો જ વિવાદ કર્મચારીઓએ ઉભો કર્યો છે. રેલવે વિભાગે અમદાવાદ શહિત 4 શહેરના કવાટર્સ રી-ડેવલોપમેન્ટ માટે આપ્યા છે. જો કે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં ન આવતા. કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ પોલીસે Twitter પર એક VIDEO દ્વારા કારમાં સીટ બેલ્ટના નિયમ અંગે કર્યો આદેશ

આ પણ વાંચો ;  ‘મહા’ એલર્ટ: રાજયમાં 15 NDRFની ટીમ તૈનાત, ભટીંડા, હરિયાણા અને પુનાથી 17 જેટલી ટીમ આવશે ગુજરાત

વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે આક્ષેપ કર્યો છે. કે રેલવે વિભાગ રિ-ડેવલોપમેન્ટના નામે કોલોની વેચી નાંખી છે અને તેનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. હાલ રેલવેના કર્મચારીઓએ રેલવે બોર્ડને આવેદનપત્ર આપી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માગ કરી છે અને આવનાર દિવસોમાં બોર્ડ દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહી આવે તો તેઓ ઉગ્ર વિરોધ કરી રાજ્ય વ્યાપી આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

READ  VIDEO: અમદાવાદના બોપલ, ભુયંગદેવ અને નિકોલમાં પાણીની ટાંકી ધરાશાયીની ઘટના બાદ તંત્ર જાગ્યું!

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments