ગુજરાતમાં વરસાદે છેલ્લાં 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો, સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસ્યો

રાજ્યમાં વરસાદે છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જો વાત કરીએ વીતેલા વર્ષની તો વર્ષ 2018માં સપ્ટેમ્બર માસમાં 1.5 ઈંચ, વર્ષ 2017માં 2.5 ઈંચ, વર્ષ 16માં 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો ચાલુ વર્ષે રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં વરસાદનું પ્રમાણ 44.6 ઈંચે પહોંચ્યું છે. જો વરસાદની ટકાવારી જોવામાં આવે તો આ વર્ષે સપ્ટેમ્બરમાં 139.10 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  'મહા' વાવાઝોડાને લઈ રાહતના સમાચાર, વાવાઝોડું ઝડપથી નબળું પડે તેવી શક્યતા, જુઓ VIDEO

આ પણ વાંચો ;  જાણો વર્ષમાં કેટલી વખત આવે છે નવરાત્રીનો તહેવાર? વાંચો રોચક ઈતિહાસ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments