દિલ્હીના વિવિધ વિસ્તારોમાં વરસાદથી પ્રસરી ઠંડક, સોનીપતમાં કરા પડ્યા

Rains lash parts of Delhi-NCR, brings down city pollution

દિલ્હીમાં-એનસીઆરના ઘણાં વિસ્તારોમાં સવારે વરસાદ પડ્યો છે. દિલ્હીના વાતાવરણમાં અચાનક જ બદલો આવ્યો છે. જેના લીધે દિલ્હીમાં ઠંડીની એક લહેર છવાઈ ગયી છે. પહાડી રાજ્યોમાં વરસાદના લીધે દિલ્હીનું વાતાવરણ પણ બદલાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હીનું વાતાવરણ આજે વાદળછાયું બની રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  એવુ તે શું થયુ કે અમેરિકાને જરૂર પડી ગુજરાતની?

આ પણ વાંચો :   ઈન્કમટેક્ષ વિભાગનો અમદાવાદમાં સપાટ્ટો, 100 કરોડના શંકાસ્પદ વ્યવહારોનો ખૂલાસો

બુધવારના રોજ સવારે મધ્ય દિલ્હી, પશ્ચિમ દિલ્હીની સાથે ગાજિયાબાદ, મોદીનગર, હાપુડ અને સોનીપતમાં વરસાદ પડ્યો હતો. સોનીપતના અમુક વિસ્તારોમાં તો કરા સાથે વરાસદ પણ પડ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાત સરકાર દ્વારા 14,000 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વરસાદ પહેલાં શહેરમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. હવામાન વિભાગે કહ્યું કે આ વરસાદના લીધે પ્રદૂષણથી છૂટકારો મળી શકશે. જો કે વરસાદના લીધે અને રોશની ઓછી થવાના લીધે દિલ્હી શહેરના વાહનવ્યહારને અસર પડી હતી.

 

 

Oops, something went wrong.
FB Comments