VIDEO: અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાના આગમન સાથે ગરમીથી લોકોને રાહત

વડોદરાના વાતાવરણમાં પલટો થયો. અને ભારે પવન સાથે વરસાદ પડ્યો. શહેરના વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ થયો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ રાજકોટ શહેર બાદ ગ્રામીણ વિસ્તારમાં પણ મેઘરાજાએ દેખા દીધી.

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદના નહેરુનગર BRTS બસ સ્ટેશન પર 3 દિવસમાં બ્લાસ્ટ થશે, કંટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સનો ફોનકોલ

ગોંડલ તાલુકાના ધરાળા, રિબડા, રિબ વાવડી, શાપર, ગુંદાસરા, અરડોઈ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે પવન સાથે ગામડાઓમાં વરસાદી નીર આવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. તો વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Top News Headlines @ 1 PM : 14-03-2017 - Tv9

અમદાવાદમાં પણ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ન્યૂ રાણીપ, SG હાઇવે, ગોતા સહિતના વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments