લાંબા વિરામ બાદ અમરેલી પંથકમાં વરસાદનું આગમન, જુઓ VIDEO

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં લાંબા વિરામ બાદ અમરેલીના બાબરા પંથકમાં વરસાદનું આગમન થયું છે.  સાવરકુંડલા, ઘોબા અને ભમોદ્રા ગામે વરસાદી મહેર થઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   સીએમ વિજય રૂપાણીએ રોજગાર મેળા પખવાડિયાની કરી શરૂઆત

READ  VIDEO: વડોદરા એરપોર્ટ પર પેકેટમાં બોમ્બ એક્સપ્લોઝન પદાર્થ હોવાની શંકાએ પોલીસ દોડતી, તપાસમાં થયો આ ખુલાસો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments