સૌરાષ્ટ્રમાં વરસાદની પધરામણીથી ખૂશીનો માહોલ, હજુ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.  સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં મેઘમહેર થઈ ગયી છે. ખેડૂતો વાવણી માટે સારા એવા વરસાદની રાહ જોઈ રહ્યાં છે ત્યારે હાલ મેઘરાજાની પધરામણી થઈ ગયી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અમરેલી, રાજકોટ, જામનગરમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને છૂટાછવાયા ઝાપટાઓ પડી રહ્યાં છે.

READ  અલ્પેશ ઠાકોર લોકસભા ચૂંટણીમાં નિભાવશે મહત્ત્વનો રોલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું મધ્યમવર્ગ માટે નિવેદન, જાણો આ સહિત ગુજરાતથી જોડાયેલ ટોપ 6 ખબરો

આ પણ વાંચો:  વડાપ્રધાન મોદી Appleનો ફોન વાપરે છે કે Android? જાણો અમિત શાહ પણ ક્યાં ફોનથી નેતાઓની સાથે કરે છે વાત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સૌરાષ્ટ્ર કરતાં દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર વધારે થઈ છે. ગુજરાતમાં વરસાદના આગમનના લીધે અમુક વિસ્તારોમાં તો ખેડૂતોએ વાવણીની શરુઆત કરી દીધી છે તો ઘણાંબધાં વિસ્તારોમાં ખાસ એવો વરસાદ નથી પડ્યો જેના લીધે ખેડૂતો વરસાદ આવે તેની રાહ જોઈ રહ્યાં છે.

READ  હવામાન વિભાગ: ચાર દિવસ પડશે વરસાદ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments