અમદાવાદમાં વરસાદને લીધે મોટા ભાગના પાર્ટી પ્લોટોમાં ગરબાનું આયોજન બંધ, જુઓ VIDEO

શહેરમાં વરસાદને લીધે મોટાભાગના પાર્ટી પ્લોટોમાં ગરબાનું આયોજન બંધ રાખતા ખૈલાયા નિરાશ થયા છે. નવરાત્રીની શરૂઆત થઇ છે પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે શહેરમાં બે થી ત્રણ દિવસ નવરાત્રીના ગરબાનુ આયોજન છેલ્લી ઘડીએ કેન્સલ કરવું પડયું છે. કલબના ગરબાના પાસ મેળવનાર સભ્યો તથા અન્યોને ગરબા પાસ રૂપિયા રિફંડ કરવામા આવી રહ્યા છે. નવ દિવસ સુધી વરસાદી માહોલના કારણે આયોજનકો ચિંતામાં પડી ગયા છે. ગરબા માટે પાર્ટી પ્લોટોમાં એડવાન્સ રકમ જમા કરાવીને ઓરકેસ્ટ્રાને પણ પેમેન્ટ ચૂકવાઇ ગયા હોય ત્યારે ગરબા વરસાદના કારણે બંધ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થતાં લાખો રૂપિયાનુ નુકસાન પણ સહન કરવુ પડશે.

READ  Ahmedabad: Chharanagar residents stage protest, hold condolence meeting of law & order

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ માટે આવ્યા રાહતના સમાચાર, 2 ઓક્ટોબર બાદ નહીં પડે વરસાદ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભાવનગર: વાતાવરણમાં અચાનક પલટો આવી જતાં ખેડૂતો અને વેપારીઓને ભારે આર્થિક નુકસાન

 

FB Comments