3000 કરોડના ખર્ચે નિર્મિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પહેલાં જ વરસાદમાં પાણી ટપકવા લાગ્યું!

Statue of Unity_ Tv9
Statue of Unity_ Tv9

ગુજરાતમાં 3000 કરોડના ખર્ચે બની સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાવા લાગ્યું છે. સહેલાણીઓ દ્વારા સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈને લોકો દ્વારા વીડિયો પણ શૅર કરવામાં આવી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જિલ્લા ક્લેકટરે પણ કહ્યું કે આ ઘટના સાચી છે અને મરમ્મતનું કામ કરાઈ રહ્યું છે. આ પ્રતિમાની અંદર ડિઝાઈન જ એવી રીતે બનાવવામાં આવી છે કે જેના લીધે પાણી ટપકે છે. જો તેને જ બંધ કરી દેવાઈ તો રમણીય દ્રશ્યને સહેલાણીઓ જોઈ શકશે નહીં.

READ  નર્મદા સરદાર સરોવર ડેમની સુરક્ષા માટે હવાઈ સર્વેલન્સ કરાશે, ગૃહવિભાગ દ્વારા 7 હાઈટેક ડ્રોન ખરીદવાનું આયોજન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંંચો: અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ગુજરાતના IPS અધિકારી વચ્ચે સોશિયલ મીડિયામાં થઈ બોલાચાલી!

 

READ  VIDEO: વડોદરામાં રોગચાળા મુદ્દે કોંગ્રેસનો દેખાવ, શહેરમાં ડેન્ગ્યુથી 7 લોકોના મોત

આ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સંભાળનું કામ લાર્સન અને ટુરબોને આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રતિમાની અંદર 153 મીટર ઊંચાઈએ એક ગેલેરી બનાવવામાં આવી છે અને ત્યાંથી લોકો આ વિસ્તારનો નજારો જોઈ શકે છે.

[yop_poll id=”1″]

તંત્ર દ્વારા જે પણ દાવો કરવામાં આવી રહ્યો હોય પણ લોકો સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી રહ્યાં છે.  જેમાં ઘણાં નેતાઓ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે અને આ મુદ્દાએ હવે રાજનીતિક રુપ સોશિયલ મીડિયામાં લઈ લીધું છે.

READ  One dead, one missing after drowning in Harni lake, Vadodara - Tv9 Gujarati

 

Centre Recommends Rejection of Nirbhaya Rapist's Mercy Plea, File Sent to President Kovind | Tv9

FB Comments