VIDEO: ભરૂચમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, લોકોમાં ખુશીનો માહોલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભરૂચમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી છે. મહત્વનું છે કે 4 દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેને પગલે સારો વરસાદ વરસે તેવી લોકો આશા રાખી રહ્યા છે.

READ  જાણો કેવી રીતે ગુજરાત સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરવાથી ભાજપને પેટાચૂંટણીમાં થઈ શકે છે નુકસાન

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

FB Comments