મહેસાણામાં લોકોના ઘરમાં ઘુસ્યા પાણી, જુઓ VIDEO

રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. મહેસાણાના કડી તાલુકામાં રાત્રી દરમિયાન ભારે વરસાદ થયો હતો. સવારે 6 વાગ્યા સુધીમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોને માનસિક ચિંતાનો બોજ રહેશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડોદરામાં ઠેર-ઠેર ભરાયા પાણી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

READ  Rajkot : Young couple allegedly in love committed suicide

[yop_poll id=”1″]

 

FB Comments