મુંબઈમાં મુશળધાર: ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

મુંબઈમાં ફરી મૂશળધાર વરસાદ વરસ્યો છે. સાયન, દાદર, માટુંગા, માહિમ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદ વરસ્યો છે. વસઈ, નાલાસોપારા અને હિન્દમાતા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.

આ પણ વાંચો: VIDEO: વેરાવળ અને તાલાળાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

ભારે વરસાદને પગલે હિન્દમાતામાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જ્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી. ભારે વરસાદને કારણે હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે. મુંબઈ આવતી-જતી ફ્લાઈટ્સ 20 મિનિટ મોડી પડી છે.

READ  મુંબઈ હુમલાના આતંકવાદીને પાકિસ્તાને કરી મદદ, ઉપાડી શકશે બેંકમાંથી પૈસા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments