ગીર-સોમનાથ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતો ખુશ-ખુશાલ, જુઓ VIDEO

રાજ્યમાં આગામી 5 દિવસમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે લાંબા વિરામ બાદ ગીર-સોમનાથ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તાલાલા પંથકમાં જોરદાર વરસાદી ઝાપટુ પડ્યું તો સૂત્રાપાડા તાલુકાના પ્રાચી વિસ્તારમાં પણ દે ધનાધન વરસાદ વરસી રહ્યો છે. વેરાવળના ભેટારી, ઈશ્વરિયા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે.

READ  VIDEO: નવસારીમાં વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કામગીરી, 25 પરિવારને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બ્રિટનનું જહાજ કબજામાં લઇ ઈરાને ફરકાવ્યો પોતાના ધ્વજ, 18 ભારતીય ક્રૂ મેમ્બર્સ પણ હતા સવાર

વરસાદ પડવાથી જીલ્લાના ખેડૂતો ખુશ-ખુશાલ થયા છે. તેમને વાવેલા પાકમાં હાલ પિયતની જરૂરિયાત હોઈ તે જ સમયે વરસાદ પડતા પાકને ફાયદો થયો છે. આગામી દિવસોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

READ  VIDEO: છોટા ઉદેપુરમાં 2 કલાકમાં 4 ઈંચ મૂશળધાર વરસાદ વરસ્યો, ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments