રાજ્યમાં ચોમાસાની આગેકૂચ યથાવત, છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો

Rainfall in 67 talukas of Gujarat in last 24 hours Rajya ma chomasha ni aagekuch yathavat chela 24 kalak ma 67 taluka ma varsad nodhayo

રાજ્યમાં ચોમાસાની આગેકૂચ યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 14 તાલુકામાં એક ઈંચથી લઈને સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર 2થી 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જળાશયોમાં ગત વર્ષ કરતાં 20 ટકા વધુ પાણીનો સંગ્રહ થયો છે. ત્યારે 18-19 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદી આગાહી હવામાન વિભાગે કરી છે.

READ  તહેવારોમાં નહીં ભરવો પડે દંડ, હેલ્મેટ અને PUC અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments