ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

Rainfall predicted for Ahmedabad Junagadh Rajkot among other parts of Gujarat

રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ, રાજકોટ, બનાસકાંઠા અને અમદાવાદમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાયકલોનીક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે આજે વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આવતીકાલથી તાપમાન સામાન્ય થશે.

READ  VIDEO: નેતાઓ અને પોલીસના અધિકારીઓ જેના દરબારમાં સલામ ભરે તે ઢબૂડી માતાની પોલ ખૂલી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગાંધીનગરઃ કોંગ્રેસના નેતાઓના નિવેદનો પર નીતિન પટેલના પ્રહાર, કોંગ્રેસના નેતાઓ ભ્રમ ન ફેલાવે

 

FB Comments