મહારાષ્ટ્રની રાજનીતિમાં અજબ-ગજબની મુલાકાત, રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે યોજાઈ બેઠક

Raj Thackeray meets former Maharashtra Chief Minister Devendra Fadnavis

મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બેઠક યોજાઈ હતી. બંને નેતાઓ વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ હતી. એવા તર્ક પણ લાગી રહ્યા છે કે, ભાજપ અને મનસે સાથે આવી શકે છે. અને આ મુલાકાતથી એવી વાતો પણ ફેલાઈ છે કે, રાજનીતિમાં મોટો વળાંક આવી શકે છે. બંને નેતાઓ વચ્ચે આશરે એક કલાક સુધી બેઠક ચાલી હતી.

READ  કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી વિરૂધ્ધ ઓડિયો ક્લિપ લીક થતાં ભાજપે 2 નેતાઓને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બાહર કાઢયા

આ પણ વાંચોઃ જૂનાગઢમાં બાળસુરક્ષા અધિકારીએ 6 બાળકીને ભિક્ષા પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments