કોરોનાના કેસો વધતાં રાજસ્થાન સરકારે ફરી બોર્ડર સીલ કરી

Rajasthan decides to seal its borders for a week due to a rise in COVID19 cases Corona na case vadhta Rajasthan sarkar e fari border seal kari

રાજસ્થાન સરકારે ફરી બોર્ડર સીલ કરી દીધી છે. રાજસ્થાનમાં કોરોના વાઈરસના કેસ વધતાં આ નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે. ગુજરાત-રાજસ્થાનની રતનપુર બોર્ડર સીલ કરવામાં આવી છે. માલવાહક વાહનોને પાસ ઈસ્યુ કરીને પ્રવેશ મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: મલેશિયન લીમડાની ફાયદાકારક ખેતી

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments