રાજસ્થાન સરકારે સરહદને સીલ કરવાના નિર્ણયમાં કર્યો ફેરફાર, જાણો કઈ રીતે મળશે રાજ્યમાં પ્રવેશ?

rajasthan-government-decides-to-seal-its-borders-for-a-week-amid-coronavirus-pandemic

રાજસ્થાન સરકારે સરહદ સીલ કરવાના નિર્ણયમાં ફરી એકવાર ફેરફાર કર્યો છે. રાજસ્થાનમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને તેના લીધે વારંવાર સરહદ સીલ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. જો કે રાજસ્થાન સરકારે સ્પષ્ટતા કરી છે કે સંપૂર્ણ રીતે સરહદને સીલ કરવામાં આવશે નહીં. જે વાહનો પાસે પાસ હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે. જો કે આ નિર્ણય બાદ વાહનોની લાંબી કતારો સરહદ પર લાગી ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો મહાચુકાદોઃ જુઓ અયોધ્યામાં કેવો છે માહોલ

rajasthan-government-decides-to-seal-its-borders-for-a-week-amid-coronavirus-pandemic

આ પણ વાંચો :  14 જૂનના રોજ ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જે નવો આદેશ સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો છે કે સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફક્ત આવનજાવન પર નિયંત્રણ લગાવવામાં આવશે. સંપૂર્ણ રીતે રાજ્યની સરહદને સીલ કરવામાં આવશે નહીં. જો કે જે વાહનની પાસે પરવાનગી નહીં હોય તેને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. બુધવારથી રાજસ્થાન સરકારે ફરીથી પાસ સિસ્ટમ લાગુ કરી દીધી છે. જે લોકોની પાસેથી વેલિડ પાસ હશે તેને પ્રવેશવાની અનુમતિ આપવામાં આવશે.

READ  ચીનનું વધુ એક કારસ્તાન આવ્યું બહાર, જાણો લદાખમાં ભારતીય સેના પર કેવી રીતે કર્યો હતો હુમલો?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોરોના વાઈરસને કેવી રીતે નિયંત્રણમાં લાવવો તે અંગે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં આરોગ્ય મંત્રી સહિતના અધિકારીઓ હાજર રહેશે. બુધવારના રોજ રાજસ્થાનમાં 123 નવા કોરોના વાઈરસના દર્દીઓ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના કુલ દર્દીની સંખ્યા 11,300ને પાર પહોંચી ગઈ છે. કોરોના વાઈરસના લીધે રાજસ્થાનમાં 250થી વધારે લોકોના મોત થયા છે.

READ  GTU ખાતે NSUIનો પરીક્ષા યોજવાના નિર્ણય સામે વિરોધ
Oops, something went wrong.

 

FB Comments