પાકિસ્તાનની મુજાહિદ્દીન બટાલિયન ભારત પર કરી શકે છે હુમલો

જમ્મુ-કાશ્મીર પરથી કલમ 370 નાબૂદ કર્યા બાદ પાકિસ્તાન ભારત વિરુદ્ધ રોજ નવા નિર્ણયો લે છે ત્યારે રાજસ્થાનના જેસલમેરથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં બીએસએફ અને ભારતીય વાયુસેનાને પશ્ચિમ સરહદમાં હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. એવી આશંકા છે કે મુજાહિદ્દીન બટાલિયન પાકિસ્તાનથી ઘુસણખોરી કરી શકે છે. કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ રાજસ્થાન અને પંજાબની સરહદ પર સ્થિતિ તંગ છે.

READ  FRIENDS પાસેથી રૂપિયા ઉછીના લેનારાઓ થઈ જાઓ સાવધાન ! મિલ્કત તો જપ્ત થશે જ, જેલ પણ જવુ પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સીમા પર આંતરિક સુરક્ષા વધારવા માટે અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. રાજસ્થાનને અડીને આવેલી બોર્ડર પર બીએસએફને એલર્ટ આપવામાં આવ્યું છે. વધારાની તકેદારી સાથે ઓપરેશનલ તૈયારીઓ મજબૂત કરવામાં આવી છે. પશ્ચિમ સરહદ પર અડીને આવેલા એરબેઝ પરથી લડાકુ વિમાનોનો અભ્યાસ પણ શરૂ કરવામાં આવ્યો છે.

READ  FLASHBACK 2019: ખેલ જગતમાં આ વર્ષે ભારતનો દુનિયાભરમાં ડંકો, આ ટોપ-10 ઘટનાઓ રહી ચર્ચામાં

આ પણ વાંચો: VIDEO: નર્મદા ડેમ છલોછલ, સૌરાષ્ટ્રનું જળસંકટ થશે હળવું, ડેમોમાં ભરાશે પાણી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Lockdown reduces air pollution in Ahmedabad, AQI drops below 50 in many areas

FB Comments