VIDEO: રાજકોટમાં વધુ બે કોરોનાના કેસ આવ્યા સામે, જંગલેશ્વર વિસ્તારની બે મહિલાના રિપોર્ટ પોઝિટિવ

Rajkot: 2 more test positive for coronavirus in Jangleshwar area

રાજકોટમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જંગલેશ્વર વિસ્તારની બે મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજકોટ માં વધુ બે પોઝિટિવ કેસ આવતા કુલ સંખ્યા 39 પર પહોંચી છે. રાજકોટમાં 9 દર્દી રિકવર થયા છે જયારે 30 દર્દી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે..

આ પણ વાંચો: મહારાષ્ટ્રના પાલઘરમાં ગુજરાતના બે સાધુઓની હત્યા, પૂર્વ CM ફડણવીસે સરકાર પર કર્યા પ્રહાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  PoKને લઈને મોટો સંકેત, ભારતના હવામાન વિભાગે જે હવે આ વિસ્તારોનું પણ બુલેટિન કર્યું જારી!

FB Comments