VIDEO: રાજકોટના ધોરાજીમાં બોલાચાલી બાદ એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ખડકાયો

Rajkot: 3 injured in clash between 2 groups at Dhoraji over trivial issue

રાજકોટના ધોરાજીમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ એક જ સમાજના બે જૂથ સામસામે આવી ગયા હતા. જૂથ અથડામણમાં બન્ને પક્ષના ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.. બીજી તરફ ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  BJP creating issues to divert attention Naliya Gangrape : Hardik Patel - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments