VIDEO: રાજકોટના જંગલેશ્વર વિસ્તારને કોરોનાનું હોટસ્પોટ જાહેર કરાયું, વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા સામે

Rajkot: 3 more test positive for coronavirus in Jangleshwar

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા છે. આ વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 21 થઈ છે. જેને લઈને જંગલેશ્વર વિસ્તારને કોરોનાનું હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  દેશમાં છેલ્લાં 24 કલાકમાં 1211 નવા કેસ આવ્યા સામે, 179 લોકો થયા સ્વસ્થ

FB Comments