મગફળીની ખરીદીમાં ગેરરીતિ, વચેટીયો ખેડૂતો પાસેથી તોડ કરતો વીડિયો થયો વાયરલ

Rajkot: Alleged malpractice in purchase of groundnut at old marketing yard

મગફળીની ખરીદીમાં વચેટીયાની વરવી ભુમિકા સામે આવી છે. વચેટીયા અને અધિકારીની મિલિભગતથી પહેલા ખેડૂતોની મગફળીનું સેમ્પલ ફેઇલ કરવામાં આવે છે. અને ત્યારબાદ રૂપિયા લઇ એજન્ટએ મગફળીનું સેમ્પલ પાસ કરાવી, મગફળીની ખરીદી થાય છે. હવે આ કૌભાંડનો પર્દાફાશ થતા ક્લેકટર સહિતના અધિકારીઓ હરકતમાં આવી ગયા છે. ઘટના છે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડની છે જ્યાં એક વચેટિયો ખેડૂતો પાસેથી તોડ કરતો જોવા મળ્યો.

READ  કચ્છ: પોલીસકર્મીનો લાંચ લેતા વીડિયો થયો વાઈરલ, SPએ આપ્યો તપાસનો આદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વિશ્વની સૌથી મોંઘી ચા! જેનો ભાવ પ્રતિ કિલો એટલો કે 10 ફ્લેટ ખરીદ શકાય!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમરેલીની રાજુલા APMCમાં ઘઉંના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

FB Comments