VIDEO: ડુંગળીની હરાજીને લઈને રાજકોટ માર્કેટયાર્ડનો મોટો નિર્ણય

Rajkot: Auction of onions at New marketing yard from Monday

રાજકોટના નવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી કરવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ સોમવારથી નવા માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થશે.

આ પણ વાંચો: UP પોલીસ પર પ્રિયંકા ગાંધીના મોટા આક્ષેપ, મારું ગળું દબાવીને મને રોકવામાં આવી અને ધક્કો માર્યો

મહત્વનું છે કે આ અગાઉ રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ડુંગળીનું ખરીદ વેચાણ થતું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી વેપારીઓ અને દલાલોએ જૂના માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરી દીધી હતી જેના પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. તો જૂના માર્કેટ યાર્ડમાં માત્ર 4 જ દલાલ હતા જ્યારે નવા માર્કેટ યાર્ડમાં 225 જેટલા દલાલોનો લાભ ખેડૂતોને મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વાહ! શું ગર્લફ્રેન્ડ છે! બૉયફ્રેન્ડ માટે કરી 85 લાખની ચોરી પણ કેમ, ક્યારે અને ક્યાં? જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments