રાજકોટ: માર્કેટયાર્ડમાં મહાભારત! દલાલ એસોસિએશનની ઓફિસને મરાયા તાળા

Rajkot Authority seals office of commission agent association at Bedi marketing yard

રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં નવમા દિવસે પણ વેપારીઓની હડતાળ યથાવત છે, ત્યારે હવે માર્કેટયાર્ડના સત્તાધિશો અને દલાલો સામસામે આવી ગયા છે. દલાલો પોતાની હડતાળ સમેટી લે તે માટે માર્કેટયાર્ડના સત્તાધિશોએ કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. માર્કેટમાં આવેલી દલાલ એસોસિએશનની ઓફિસને તાળા મારી દેવાયા છે. આ સાથે જ ત્રણ દલાલોને નોટિસ ફટકારાઈ છે. અતુલ કામાણી, વલ્લભ પટેલ અને કિશોર ડોંગા નામના દલાલોના લાયસન્સ રદ કરવાની નોટિસ અપાઈ છે.

READ  ભારતે 200 વર્ષ સુધી ત્રાસ સહન કર્યો, 45 ટ્રિલિયન ડોલર લઈ ગયા અંગ્રેજો: એસ. જયશંકર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: મોદી-ટ્રંમ્પની સુરક્ષામાં છીંડા? કેવી રીતે મોદી-ટ્રંમ્પના કોન્વોય સુધી પહોંચ્યું રખડતું શ્વાન?

FB Comments