રાજકોટ: બેડી માર્કેટ યાર્ડમાં હડતાળ યથાવત, વેપારીઓ સામે થયેલા કેસ પાછા ખેંચવા માગણી

Rajkot Bedi market yard bandh for 4th consecutive day traders allege authoritys conspiracy

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મચ્છરોના ત્રાસનો મુદ્દો હવે રાજકારણમાં પલટાયો છે. યાર્ડના ચેરમેન ડીકે સખિયા અને વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી સામસામે આવી ગયા છે. બંનેએ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા છે. આ સમગ્ર મુદ્દે કોંગ્રેસે ભાજપ પર પ્રહારો કર્યા અને માગ કરી છે કે, તમામ કેસ પરત ખેંચી લેવા જોઇએ અને માર્કેટ યાર્ડમાં રાજકારણ ન કરવું જોઇએ.

READ  નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો, જળસપાટી 134.38 મીટર પર પહોંચી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટઃ ઉપલેટાની સ્કૂલમાં દલિત વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ! જુઓ VIRAL VIDEO

FB Comments