રામોદ ગેંગરેપ કેસમાં ભાજપ નેતાનું નામ આવ્યું સામે, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

Rajkot: BJP leader allegedly involved in Ramod gangrape case ramod gang rape case ma BJP neta nu name aavyu same Police station ma nodhayi fariyad

કોટડાસાંગાણીના રામોદ ગેંગરેપ કેસમાં ભાજપ નેતાનું નામ સામે આવ્યું છે. કોટડાસાંગાણીના ભાજપના પૂર્વ મહામંત્રી અમીત પડાળીયાનું આરોપીઓમાં નામ આવ્યું છે. તેની સાથે શાંતી પડાળીયા અને વિપુલ શેખડા પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે. તેમની વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે રામોદ નજીક કારમાં મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાનો આરોપ તેમની પર લગાવવામાં આવ્યો છે.

READ  આણંદઃ અમેરિકામાં કોરોનાથી ગુજરાતીનું મોત, અમેરિકામાં ગુજરાતીના મોતનો પ્રથમ કિસ્સો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં રોગચાળાએ લીધો ભરડો, એક જ વર્ષમાં સ્વાઈનફલૂના 7,008 કેસ નોંધાયા

FB Comments