ઉત્તરાયણના દિવસે જ રાજકોટમાં લાકડી, ધોકા અને સોડાની બોટલ સાથે મારામારી

ઉત્તરાયણના દિવસે એટલે કે ગઈકાલે સરાજાહેર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. શહેરના આરએમસી વેસ્ટ ઓફિસ પાસે ગઇકાલે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં લાકડી, ધોકા અને સોડા બોટલના છૂટા ઘા કરવામાં આવ્યા હતા. આ મારામારીમાં મહિલાઓ પણ સામેલ થઇ હતી. આ મામલે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

READ  VIDEO: સૌરાષ્ટ્રના સરદાર અને ખેડૂતોના નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા

આ પણ વાંચોઃ સિરોહી નજીક આબુરોડ પર કાર અને જીપ વચ્ચે અકસ્માત, સીસીટીવીમાં કેદ થઈ ઘટના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત, નદીમાં મિત્રો સાથે નાહવા ગયો હતો યુવક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments