જામનગર-જૂનાગઢ હાઈવે પર વર્ષો જૂનો પુલ અચાનક ધરાશાયી, ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જુઓ VIDEO

Rajkot : Bridge collapse in Jamkandorana

જામનગર-જૂનાગઢ હાઇવે પર વર્ષો જૂનો પુલ અચાનક ધરાશાયી થયો હતો. જામકંડોરણાના સાતોદડ ગામ નજીક કોબેશ્વર મહાદેવ મંદિપસ પાસે આજે બપોરે 2 વાગ્યાની આસપાસ આ પુલ ધરાશાયી થતા અનેક વાહનચાલકો અટવાયા હતા. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ ન સર્જાતા મોટી દુર્ઘટના ટળી છે. બનાવના પગલે પોલીસ દોડી આવી હતી અને બંને સાઇડના રસ્તા બંધ કરાવ્યા હતા જેથી વાહચાલકો અજાણતામાં આ પુલ પરથી પસાર થાય નહીં.

READ  નવસારી: વિજલપોરમાં ભાજપના કાર્યકરો બાખડયા! મહિલા કોર્પોરેટરના પતિને માર મારતો વીડિયો વાયરલ

આ પણ વાંચો: ગુજરાત ફરી બન્યું ચૂંટણીનો અખાડો, કોંગ્રેસ અને ચૂંટણી પંચ આવ્યા સામ-સામે, રાજ્યસભાની ચૂંટણીની તારીખને લઈને વિવાદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments