ટ્રાફિકના નિયમને લઇને સ્થાનિકોએ ટ્રાફિક પોલીસની ગાડી રોકતા થયું ઘર્ષણ, જુઓ VIDEO

રાજકોટના ગોંડલ રોડ પર આજે ટ્રાફિક પોલીસ અને આમ જનતા આમને સામને આવી ગઇ. ટ્રાફિકના નવા કાયદાના અમલને લઇને હવે જનતા જાગૃત બની ગઇ છે, ત્યારે ટ્રાફિક પોલીસના વાહનને નિયમોના પાલન મુદ્દે સ્થાનિકોએ રોકવાનો પ્રયાસ કર્યો. જોકે ટ્રાફિક પોલીસે વાહન ન રોકતા મામલો બિચક્યો અને ટ્રાફિક પોલીસે અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. પોલીસનું વાહન રોકવાની ઘટના બનતા જ શહેરના ઉ્ચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા. જોકે પોલીસે સંયમથી કામ લેતા મામલે થાળે પડ્યો હતો.

READ  Bhakti : ''Navratri Bhrahmacharini Mata Mahima''

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: લોકોને પડી શકે છે મોટી મુશ્કેલી! 5 દિવસ બેંકો રહેશે બંધ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ઈસ્ટરના દિવસે શ્રીલંકામાં સિરીયલ બ્લાસ્ટ, 8 જગ્યાએ થયો હુમલો

 

FB Comments