VIDEO : રાજકોટનું જસદણ ફરી આવ્યું ચર્ચામાં, વર-કન્યાએ લગ્ન પહેલા 26 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રધ્વજ સાથે એવું કંઈક કર્યું જેને જોઈ તમારૂ માથું ગર્વથી ઊંચું થઇ જશે

Rajkot couple hoists tricolor before taking wedding vows

Rajkot couple hoists tricolor before taking wedding vows

રાજકોટ : આજે 26 જાન્યુઆરી એટલેકે પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઇ ત્યારે જસદણમાં વર-કન્યાએ લગ્નગ્રંથિથી જોડાતા પહેલા ઘ્વજવંદન કર્યું, જસદણ ITI ખાતે રાષ્ટ્રધ્વજને આપી સલામી.

જુઓ VIDEO : 

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Stories From Gujarat :22-07-2019 | Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk1

Read Previous

મધ્ય પ્રદેશમાં મહિલાઓનું કલ્યાણ કરશે એવા મહિલા પ્રધાન કે જે શબ્દો પણ નથી વાંચી શકતાં અને બની ગયા મહિલા કલ્યાણ પ્રધાન : જુઓ VIDEO

Read Next

SWISS બૅંકોમાં હજારો કરોડ રૂપિયા છુપાવી લંડનમાં ઐશ કરતા માલ્યા વિરુદ્ધ મોદી સરકારની વધુ એક મોટી જીત, SWISS બૅંકોમાંથી કાણી પાઈ પણ નહીં કાઢી શકે ભાગેડું માલ્યા

WhatsApp પર સમાચાર