રાજકોટના પશુપાલકો માટે સારા સમાચાર, દૂધના ભાવમાં કિલો ફેટે કરાયો વધારો

Rajkot dairy increases milk procurement prices by Rs. 60 per kg fat

કોરોનાની દહેશત વચ્ચે રાજકોટમાં પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. દૂધના ભાવમાં કિલો ફેટે રૂ.60 નો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કોરોનાથી રાજ્યમાં વધુ એક મોત સાથે મોતનો આંકડો 3 થયો, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 43 થઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments
READ  તેલંગાણામાં TRS ધારાસભ્યના ભાઈ દ્વારા વનવિભાગના મહિલા અધિકારી પર શેરડીના સાંઠાથી હુમલો