રાજકોટવાસીઓ આનંદો! ભાદર-1 અને ન્યારી ડેમના લીધે નહીં રહે પાણીની તંગી

ભાદર-1 ડેમમાં છલોછલ પાણી ભરાઈ ગયું છે જેના લીધે રાજકોટવાસીઓ રાહતનો શ્વાસ લઈ શકશે. પાણીની તંગી જે ઓછા વરસાદના લીધે વેઠવાનો વારો આવે છે તેમાંથી લોકોને મુક્તિ મળશે. રાજકોટમાં ન્યારી ડેમમાં પણ પાણીની સારી એવી આવક થયી હોવાથી લોકોને પાણીને લઈને કોઈ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Top News Stories From Gujarat : 17-06-2018

આ પણ વાંચો:   સંજીવ ભટ્ટને 300 બહેનો સાથે રાખડી બાંધવા જઈ રહેલા હાર્દિક પટેલની અટકાયત

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

 

FB Comments