VIDEO: 108 ઈમરજન્સી સેવાની બેદરકારીના કારણે મુખ્યપ્રધાનના માસીના દીકરાનું મૃત્યુ?

લોકોના જીવ બચાવવા માટે શરૂ કરવામાં આવેલી 108 ઈમરજન્સી સેવાની બેદરકારીના કારણે મુખ્યપ્રધાનના માસીના દીકરાનું મૃત્યુ થયું છે. ગત 4 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 10 ખાતે રહેતા મુખ્યમંત્રીના માસિયાઈ ભાઈ અનિલભાઇ સંઘવીને શ્વાસની તકલીફ થતા તેમના પુત્ર ગૌરાંગભાઇ અને પરિવારજનોએ પોતાના મોબાઇલમાંથી 108ને ફોન લગાડ્યો હતો.

આ પણ વાંચોઃ દશેરામાં દેખાઈ મંદીઃ કાર અને બાઈકના વેચાણમાં 25 ટકા જેટલો ઘટાડો…જુઓ વિશેષ અહેવાલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: રાજકોટમાં કેટલાક લોકોની બેરહેમી કેમેરામાં કેદ, મહિલા સાથે રસ્તા પર જાનવર જેવું વર્તન

પરંતુ શરૂઆતમાં 15-20 મિનિટ મોબાઇલ પર 108ને ફોન કરતા સતત વ્યસ્ત આવ્યો હતો અને બાદમાં લેન્ડલાઇનમાંથી ફોન લાગ્યો હતો. પરંતુ ઓપરેટરેની ગેરસમજના કારણે 108 એમ્બ્યુલન્સ ઈશ્વરિયા રોડને બદલે છેક ઇશ્વરિયા ગામ સુધી પહોંચી ગઇ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

READ  Three arrested for duping employer in Navi Mumbai - Tv9 Gujarati

 

જ્યારે એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી ત્યારે તેમનું મોત થયું હતું. મુખ્યપ્રધાન મંગળવારે રાજકોટ તેમના પરિવારજનોને આશ્વાસન આપવા માટે આવ્યા ત્યારે સમગ્ર હકીકત ધ્યાન પર આવતા તુરંત કલેક્ટરને આવું કેમ થયું તે અંગે તપાસ કરવા અને ભવિષ્યમાં અન્ય કોઇ વ્યક્તિ સાથે આવું ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી હતી.

READ  VIDEO: રાજકોટમાં મહિલા ASI અને કોન્સ્ટેબલનો આપઘાત, પ્રેમ પ્રકરણ હોવાનું પ્રાથમિક તારણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments