રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પશુ પાલકોને પ્રતિકિલો ફેટ પર મળતા ભાવમાં કરવામાં આવ્યો વધારો

રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર. જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા કિલો ફેટ દીઠ 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 700 રૂપિયા ચુકવવામાં આવશે. આ વધારાથી 830 દૂધ મંડળીઓના 60થી 65 હજાર દૂધ ઉત્પાદકોને લાભ મળશે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની પધરામણી, વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments

TV9 Webdesk11

Read Previous

VIDEO: ચંદીગઢના મોહાલીમાં કારચાલક મહિલાએ લોખંડના સળિયા સાથે યુવકને માર માર્યો

Read Next

VIDEO: કરોડોની કારમાં હરતા-ફરતા સાંસદોની વચ્ચે ગુજરાતના આ MP સાઇકલ પર સંસદ પહોંચ્યા

WhatsApp પર સમાચાર