રાજકોટઃ કિસાન સંઘે ઉર્જાપ્રધાન સૌરભ પટેલને આપ્યું આવેદન,ખેડૂતોને દિવસે વીજળી આપવા કરી માગ

Rajkot: Farmers' association meets energy minister Saurbh Patel, demand electricity during day

ખેડૂતોને દિવસે વીજળી આપવાની માગ સાથે રાજકોટમાં કિસાન સંઘે ઉર્જા પ્રધાનને આવેદન આપ્યું હતુ. સર્કીટ હાઉસ ખાતે ભારતીય કિસાન સંઘે ઉર્જા પ્રધાન સૌરભ પટેલને આવેદનપત્ર આપ્યું હતુ.

આ પણ વાંચો: ગુજકેટ 2020 પરીક્ષા: ઓનલાઈન ફોર્મ ભરવા માટે 15 દિવસનો સમય, જાણો વિગત

અને ખેડૂતોને દિવસ દરમિયાન પણ વીજળી આપવા માગ કરી હતી. તો ઉર્જા પ્રધાને પણ આશ્વાસન આપતા કહ્યું કે, સરકાર ખેડૂતો માટે ચિંતિત છે. ઉકેલની દિશામાં કામગીરી કરાશે મહત્વનું છે કે રાત્રે આકરી ઠંડીમાં અને જંગલી પશુઓના ભય વચ્ચે ખેડૂતોને મુશ્કેલી પડે છે જેથી દિવસ દરમિયાન વીજળી મળે તો ખેડૂતોને સરળતાં રહે તેમ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Huge rally of around 5 lakh people will be held in next three days: Hardik Patel - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments