રાજકોટ: ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, યાર્ડમાં જગ્યા ઓછી પડતાં ડુંગળીની આવક બંધ કરાઈ

Rajkot: Farmers throng Gondal market yard to sell onion, procurement halted for next 4-5 days gondal market yard ma dungali ni mablakh aavak yard ma jagya oochi padta dungali ni aavak bandh karayi

ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ બેકાબૂ બનતાં દર્શન દૂર્લભ બન્યા છે. તેની વચ્ચે સતત બીજા દિવસે પણ રાજકોટનું ગોંડલ માર્કેટયાર્ડ ડુંગળીથી ઉભરાયું છે. ડુંગળીના ભાવ સારા મળતાં મોટી સંખ્યામાં ખેડૂતો વેચાણ કરવા પહોંચ્યા છે. ખેડૂતોને 20 કિલોના ભાવ 800થી 1500 રૂપિયા મળતા લાભ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Unheard Story of Ranchhod Pagi , The Real Hero Of Indian Army - Tv9 Gujarati

તેની વચ્ચે મોટા પ્રમાણમાં આવક થતાં યાર્ડમાં જગ્યા ખૂટી પડી છે. જેને લઈ 4થી 5 દિવસ સુધી યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે રવિવારે રજાના દિવસે પણ યાર્ડમાં ડુંગળીની 85 હજાર ગુણીની આવક થઈ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  બનાસકાંઠાની APMCમાં જુવારના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments