તહેવાર પર લોકોને મળી મોટી રાહત! સિંગતેલના ભાવમાં થયો ઘટાડો, જુઓ VIDEO

તહેવારોની સિઝનમાં લોકોને મોટી રાહત મળી છે. સિંગતેલના ભાવમાં લાંબા સમય બાદ 20 રૂપિયાનો ઘટાડો થયો છે, જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ હવે 1820 રૂપિયા થયો છે. મગફળીમાં સારા પાકની આવક થતા સિંગતેલમાં ઘટાડો થયો છે. આ ઘટાડો આગળ પણ થઈ શકે તેવું વેપારીઓનું માનવું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મોંઘવારીમાં વધુ એક માર! ત્રણ મહિનાથી ગેસના બાટલામાં નથી મળી સબસિડી, ગ્રાહકોના ખાતામાં ક્યારે જમા થશે સબસિડી?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહ્યા, જાણો એક ક્લિક પર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments