રાજકોટઃ કોટડાસાંગાણીમાં યુવતી પર સામૂહિક દુષ્કર્મનો કેસ, આરોપીમાં ભાજપ-કોંગ્રેસના નેતાનું નામ

Rajkot High profile rape case BJP leader among all accused still out of police reach

રાજકોટના કોટડાસાંગાણીમાં સગીરા પર થયેલા દુષ્કર્મના કેસમાં હજુ પણ ત્રણેય આરોપી પોલીસ પકડથી દૂર છે. રાજકીય પીઠબળ ધરાવતા નેતાઓને પકડવામાં પોલીસને હજુ સફળતા મળી નથી. આ તરફ પોલીસ પણ સમગ્ર કેસમાં યુવતીના મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. આ ઉપરાંત અગાઉ પીડિતા અને ફરિયાદી વચ્ચે જે વિખવાદ ચાલતો હતો, તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. આ દુષ્કર્મના કેસના ત્રણ આરોપીમાં એક ભાજપના તો એક કોંગ્રેસના નેતાનું નામ છે. આ ઘટના બાદ યુવતીને તેના ઘર નજીક ઉતારીને ધમકી આપી હતી કે, જો તે કોઈને આ ઘટના અંગે જાણ કરશે તો તેના ભાઈને જાનથી મારી નખાશે.

READ  VIDEO: 'સરકાર'નો છેલ્લો દિવસ! મહારાષ્ટ્રમાં સમગ્ર મામલો ઉકેલવાની જવાબદારી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને સોંપવામાં આવી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં ધોળે દિવસે ચોરી! કારનો કાચ તોડીને કરી રૂ.3.5 લાખની ચોરી, જુઓ VIDEO

FB Comments