VIDEO: રાજકોટ જિલ્લા જેલમાંથી મળી મોબાઈલ, ચાર્જર અને તમાકુ જેવી વસ્તુઓ, અઠવાડિયામાં બે વખત મળી પ્રતિબંધિત વસ્તુઓ

Rajkot: Mobile phone, charger found in district jail

રાજકોટ જિલ્લા જેલમાં આરોપીઓ જલસા કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અઠવાડિયામાં બીજી વખત જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. જેલમાંથી મોબાઈલ, ચાર્જર અને તમાકુની 12 પડીકી મળી આવી છે. છેલ્લા એક અઠવાડિયામાં બીજી વખત પ્રતિબંધિત વસ્તુઓ જેલમાંથી ઝડપાઈ છે ત્યારે હાલ બન્ને બાબતોના ગુના પ્રહલાદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.

READ  Junagadh : 13-years old kidnapped girl found unconscious, hospitalised

આ પણ વાંચો: VIDEO: લીંબડી-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત, રાજ્યમાં આજે ત્રણ અકસ્માતમાં કુલ 9 લોકોનાં મોત થયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments