ધોરાજી માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક! ખરીદી ગોકળગતિએ થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ

Rajkot: MSP groundnut procurement going on at snail's pace, allege farmers

રાજકોટના ધોરાજીનું માર્કેટ યાર્ડ મગફળીથી ઉભરાયુ છે. યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીની આવક થઈ છે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા છે અને મગફળી ભરેલા વાહનોની રોડ પર લાંબી કતારો લાગી છે. હાલ યાર્ડમાં જ્યાં નજર કરો ત્યાં મગફળી જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે, ખરીદી મંદ ગતિએ થાય છે, 24 કલાક બાદ પણ વારો આવતો નથી જેના કારણે આકરી ઠંડીમાં પણ હેરાન થવું પડે છે.

READ  Government tries to boosts dwindling Parsi community - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ધરતીપુત્રોની વધી ચિંતા! કઇ દિશાથી થશે આક્રમણ? ફરી તીડનું ઘેરાતું સંકટ, જુઓ VIDEO

FB Comments