રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીઃ શહેરીજનોના પ્રતિભાવ માગતી પોસ્ટમાં બંગાળની ટેક્સીનો ફોટો કર્યો શેર

Rajkot Municipal Corporation Negligence: Bengalis taxi photo shared in a post demanding response from the citizens

રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે. સોશિયલ મીડિયા પર રાજકોટ શહેર અંગે પ્રતિભાવ માગતી પોસ્ટમાં રાજકોટના બદલે અન્ય શહેરોના ફોટો જોવા મળ્યા. કોલકાતાના ટેક્સીનો ફોટો પોસ્ટ કરતા એક નાગરિકે આ અંગે ધ્યાન દોરતી પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચોઃ પ્રેમની નિશાની અને વિશ્વની અજાયબી તાજમહેલને જોવા પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગીરસોમનાથના પ્રભાસ પાટણની મુખ્ય બજારમાં આખલાએ મચાવ્યો આતંક, જુઓ VIDEO

 

FB Comments