રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોના વાયરસ વકરવા મામલે મોટો ખુલાસો

Rajkot na jungleshwar vistar ma corona virus vakarva mamle moto khulaso

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોના વાયરસ વકરવા મામલે મોટો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સના આધારે સ્ત્રોત શોધી કાઢ્યો છે. જંગલેશ્વરના પ્રથમ કોરોના વાયરસના પોઝિટીવ દર્દીના મારફતે જ ચેપ ફેલાયો છે. જંગલેશ્વરના 9 પોઝિટીવ દર્દીઓની કોલ ડિટેઈલ કાઢતા આ ખુલાસો થયો છે. પ્રથમ પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોએ ચેપ લગાવ્યો છે.

READ  જાણો પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પછી શું કહ્યું?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા વિસ્ફોટક રીતે વધી, અમેરિકામાં સૌથી વધુ કેસ નોંધાયા

 

READ  VIDEO: અમદાવાદમાં ફરીવાર પડ્યો ભારે વરસાદ, જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા અપીલ

FB Comments