રાજકોટઃ લોકડાઉન હોવા છતા લોકો નીકળી રહ્યા છે બહાર, પોલીસે ભણાવ્યા પાઠ

Rajkot police makes offenders do sit-ups as punishment for not flouting lockdown guidelines

રાજકોટમા લોકડાઉન હોવા છતા લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. પોલીસે રસ્તા પર નીકળતા લોકોને રોકવા કાર્યવાહી હાથ ધરી છે. બિનજરૂરી બહાર નીકળતા લોકોને તડકામાં ઉભા રાખીને પાઠ ભણાવ્યો.

આ પણ વાંચો: મુખ્યપ્રધાન રૂપાણીનું કોરોના મામલે નિવેદન, સંયમ અને શિસ્ત પાળો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  હવે જો કારમાં પણ હેલ્મેટ નહીં પહેરો તો ભરવો પડશે દંડ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments