રાજકોટમાં 3 કલાકમાં 4 ઈંચ મુશળધાર વરસાદ આજી નદી બની ગાંડીતૂર, જુઓ VIDEO

રાજકોટમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે. મેઘરાજાની અવિરત સવારી શરૂ થતા રાજકોટની આજી નદી ગાંડીતૂર બની છે. ભગવાન રામને આજી નદી જળાભિષેક કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રામનાથ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. રાજકોટમાં 3 કલાકમાં 4 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે. અનેક ગરનાળાઓ અને રસ્તાઓ પાણીમાં ગરક થઈ ગયા છે.

READ  દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની ખાસ વાતો! જુઓ VIDEO

આ પણ વાંચો: રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments