રાજકોટ: પાણી મુદ્દે સ્થાનિકોનો કકળાટ, મુખ્યપ્રધાન આવાસ યોજનામાં છેલ્લા 8 દિવસથી નથી મળતું પાણી

Rajkot: Residents create ruckus over water woes Rajkot Pani mudde sthaniko no kakdat CM aawas yojna ma 8 divas thi nathi maltu pani

રાજકોટમાં પાણીના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની અને હાઈવે ચક્કાજામ કરી દીધો છે, આ ઘટના છે અવધ રોડ પરની જ્યાં મુખ્યપ્રધાન આવાસ યોજનાના 1,020 ઘરોમાં છેલ્લા આઠ દિવસથી પાણી નથી આવતું. જેનાથી કંટાળીને આજે મહિલાઓ સહિત સ્થાનિકો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: લોકડાઉનની સ્થિતિને પગલે નવસારી જિલ્લામાં કડકાઈથી પાલન કરાવવા પોલીસ કામે લાગી

મોટી સંખ્યામાં ઉમટી પડેલી મહિલાઓએ ઘર નજીક આવેલો હાઈવે ચક્કાજામ કરી દીધો. સ્થિતિ એટલી વણસી કે પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. તેમ છતાં મહિલાઓએ પોતાનું વિરોધ પ્રદર્શન ચાલું રાખતાં પોલીસે કેટલીક મહિલાઓની અટકાયત કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરત: APMC આજથી શરૂ, બપોરે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી ખેડૂતો માલ લઈને આવી શકશે

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: રાજ્યસભાની બે બેઠકો જીતવા કોંગ્રેસના રાત-દિવસ ઉજાગરા, મોડી રાત સુધી કોંગ્રેસના નેતાઓ અને MLA વચ્ચે બેઠક

FB Comments