રાજકોટ: સિંગતેલના ભાવમાં ભડકો! તેલના ડબ્બાનો ભાવ પહોંચ્યો 2 હજારને પાર

Rajkot Rise in price of groundnut oil rajkot singtelnaa bhavma bhadko

મધ્યમ અને ગરીબ વર્ગ માટે માઠા સમાચાર છે. મોંધવારીમાં ભાવ વધારાનો વધુ એક ડામ સહન કરવા હવે ગૃહીણીઓએ પણ તૈયાર રહેવું પડશે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં ભડકો થયો છે અને તેલના ડબ્બાનો ભાવ 2 હજારને પાર પહોંચ્યો છે. પાછલા 4 જ દિવસમાં તેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 75નો ઉછાળો જોવા મળ્યો છે. જોકે તેલના ભાવમાં ભડકો હજુપણ યથાવત રહે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

READ  અમદાવાદ: મેયરે શહેરીજનોને ઘરથી બહાર ન નીકળવા કરી અપીલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જામનગર: કોર્પોરેટરના પુત્રની દાદાગીરી! ભાજપના કોર્પોરેટર કેશુ માડમના પુત્ર સામે નોંધાઈ ફરિયાદ

FB Comments