રાજકોટના જેતપુરમાં વરસાદથી જળબંબાકાર, રસ્તા પર નદીઓ વહેવા લાગી, જુઓ VIDEO

રાજકોટમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.  ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેડૂતોને રાહત થઈ છે. જે વિસ્તારમાં માત્ર વરસાદના પાણી આધારિત જ ખેતી છે ત્યાં આ વરસાદથી વાવણી થઈ શકે તેમ છે.  રાજકોટના જેતપુર ખાતે તો એટલો વરસાદ પડ્યો કે નદી જેટલું પાણી શેરીઓમાંથી વહેવા લાગ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હવે અમદાવાદ RTOમાં નહીં મળે કાચૂં લાઈસન્સ, જુઓ VIDEO

આ પણ વાંચો:   રિક્ષાચાલકે એટલાં બધા ટ્રાફિકના નિયમો તોડ્યા કે મેમોની સદી થઈ ગયી, જુઓ VIDEO

[yop_poll id=”1″]

 

FB Comments