રાજકોટ: પ્રોફેસર હરેશ ઝાલા વિરૂદ્ધ નોંધાશે પોલીસ ફરિયાદ! યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં લેવાયો નિર્ણય

Rajkot Saurashtra University to file complaint against Professor Haresh Zala

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કથિત વાયરલ ઓડિયો ક્લિપ મુદ્દે પ્રોફેસર હરિશ ઝાલાએ રજીસ્ટારને પત્ર લખીને અવાજ તેમનો ન હોવાનો ખુલાસો કર્યો હતો પરંતુ યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે યુનિવર્સિટી આજે પોલીસ ફરિયાદ નોંધાવાશે. સિન્ડિકેટની મિનિટ લખાયા બાદ ફરિયાદ દાખલ કરાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Banaskantha: 15 injured as Luxury bus overturns - Tv9 Gujarati

આ પણ વાંચો: અમરેલીની સાવરકુંડલા APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રહ્યા રૂ.2530, જાણો જુદા-જુદા પાકોના ભાવ

FB Comments