VIDEO: રાજકોટમાં RTOની કાર્યવાહીથી વાન ચાલકોમાં આક્રોશ, સ્કૂલવાન ચાલકો મેયરના બંગલે રજૂઆત કરવા પહોંચ્યા

Rajkot School van drivers reach mayor's residence, allege oppression by RTO officials

રાજકોટમાં પોલીસ અને RTO વિભાગ દ્વારા સ્કૂલવાન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના વિરોધમાં મોટી સંખ્યામાં સ્કૂલવાન ચાલકો મેયરના બંગલે રજૂઆત કરવા પહોંચ્યા હતા. પોલીસ અને RTO દ્વારા કરાતી ખોટી હેરાનગતિનો વિરોધ કર્યો હતો. આ સાથે જ વાન ચાલકોએ જરૂરી તમામ નિયમોનું પાલન કરવાની તૈયારી પણ દર્શાવી છે. રાજકોટમાં બે દિવસ દરમિયાન તંત્રએ 50થી વધારે સ્કૂલવાન ડિટેન કર્યા છે. આ કાર્યવાહીથી વાન ચાલકો અને વાલીઓ બંને પરેશાન થઈ ગયા છે.

READ  VIDEO: આનંદીબહેન પટેલના પૌત્રએ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ, સેપ્ટ યુનિવર્સિટીમાં યોજાતા ગરબા મુદ્દે કરી પોસ્ટ

આ પણ વાંચો: VIDEO: છોટા ઉદેપુરમાં રેતીનું ગેરકાયદેસર ખુલ્લે આમ થઈ રહ્યું છે ખનન, રોકવાનો પ્રયાસ કરતા રેત માફિયાઓએ કર્યો સરકારી કર્મચારીઓ પર પથ્થરમારો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments